રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા3 જૂન, 2026| Super Admin

ઉંઝા તાલુકાના શિહી ગામના સરપંચની પ્રશંસનીય કામગીરી: ગામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

ઉંઝા તાલુકાના શિહી ગામના સરપંચની પ્રશંસનીય કામગીરી: ગામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

ઉપસરપંચ ભરતભાઈ પટેલ અને તલાટી વિધી દેસાઈ સફાઈ ઝુંબેશમાં જોડાયા 

ઉંઝા તાલુકામાં સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઠેર ઠેર ગામોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે ઉંઝા તાલુકાના શિહી ગામના સરપંચ દશરથજી ઠાકોર દ્વારા સરપંચ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ ગામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કામમાં ઉપસરપંચ ભરતભાઈ પટેલ અને તલાટી વિધી દેસાઈના સાથ સહકારથી જેસીબી મશીનથી સફાઈ હાથ ધરવામાં આવી રહી છે. 

શિહી ગામે વર્ષોથી ગંદકીનું સામ્રાજય એવા ગ્રામ પંચાયતની આજુબાજુ વિસ્તારમાં જેસીબી મશીનથી સફાઈ હાથ ધરાઈ હતી. ગામમાં આવેલ સ્મશાન તરફ જવાના રસ્તાઓને સાફ કરાયા છે. તળાવના વધારાના ઝાડી ઝાંખરા તેમજ પાળીની સફાઈ કરવામાં આવી હતી. વધુમાં ચોમાસાને પગલે સરપંચ દશરથજી ઠાકોર દ્વારા આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. કુદરતી પાણીના વહેળામાં વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે વહેળાની સાફ સફાઈ હાથ ધરાઈ હતી. આ સફાઈ અભિયાનને ગામ લોકોએ આવકારી તેમની કામગીરીને બિરદાવી હતી. સફાઈ ઝુંબેશમાં લોકોનો સારો એવો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

ટેગ્સ:#Unjha Taluka

સંબંધિત સમાચાર