પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. પટિયાલા જિલ્લાના સનૌર મતવિસ્તારના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણ માજરાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમના આ નિર્ણયથી પંજાબના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. ચૂંટણી પહેલાં ધારાસભ્યનું રાજીનામું AAP માટે મહત્વપૂર્ણ ઘટનાક્રમ માનવામાં આવી રહ્યો છે.
રાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા AAP માટે મોટો ઝટકો

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયનીતિન નવીનના નેતૃત્વમાં રોહતકમાં ભાજપની પદયાત્રા શરૂ
1 કલાક પહેલા
રાષ્ટ્રીયભાજપે ઇન્ડિયા બ્લોક રેલી પર આકરા પ્રહાર કર્યા, કહ્યું આજે ફરી ઠગોનો મેળો' યોજાશે
1 કલાક પહેલા
રાષ્ટ્રીયરાહુલ ગાંધીએ કોંગ્રેસને કનોટ પ્લેસ આવવા અપીલ કરી
1 કલાક પહેલા
રાષ્ટ્રીયLPG સિલિન્ડર, પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર - જાણો કયા ભાવ વધ્યા અને કયા ઘટ્યા
2 કલાક પહેલા
