રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
રમતગમત3 મે, 2025| Super Admin

બેંગ્લોરને ટોપ ટેબલ પર આવવાનો મોકો; આજે બેંગ્લોર અને ચેન્નઈ સામે મેચ

બેંગ્લોરને ટોપ ટેબલ પર આવવાનો મોકો; આજે બેંગ્લોર અને ચેન્નઈ સામે મેચ
આઈપીએલ 2025ની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે, આ સિઝનમાં, ચેન્નાઈની ટીમે અત્યાર સુધીમાં 10 મેચ રમી છે અને ફક્ત 2 જીતી છે. તે જ સમયે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 10 માંથી 7 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. આરસીબીના ૧૪ પોઈન્ટ છે અને તે પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ સુરક્ષિત કરવા માંગે છે. આઈપીએલ 2025 માં બંને ટીમો વચ્ચે આ બીજી મેચ હશે. અગાઉ, જ્યારે બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી, ત્યારે RCB એ CSK ને 50 રનથી હરાવ્યું હતું. આઈપીએલ માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે અત્યાર સુધીમાં 34 મેચ રમાઈ છે, જેમાં CSK એ 21 મેચ જીતી છે જ્યારે RCB એ 12 મેચ જીતી છે. એક મેચ અનિર્ણિત રહી. જો છેલ્લી 5 મેચોની વાત કરીએ તો, ચેન્નઈનો હાથ થોડો ઉપર રહ્યો છે. CSK એ તેમની છેલ્લી 5 મેચમાંથી 3 જીતી છે જ્યારે RCB એ 2 મેચ જીતી છે. બેંગલૂરુમાં વરસાદ પડવાની સંભાવના છે અને બીજી વાત એ છે કે બંને ટીમના ચાહકોના મૂડ સાવ ભિન્ન હશે.

સંબંધિત સમાચાર