રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય30 માર્ચ, 2025| Super Admin

‘મારી પત્નીના 4 બોયફ્રેન્ડ, મારા હાલ પણ ક્યાંક સૌરભ જેવા ન થાય’;  પતિને ડ્રમ કાંડનો

‘મારી પત્નીના 4 બોયફ્રેન્ડ, મારા હાલ પણ ક્યાંક સૌરભ જેવા ન થાય’;  પતિને ડ્રમ કાંડનો

મધ્યપ્રદેશના ગ્વાલિયરથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો

(જી.એન.એસ)તા.30

ગ્વાલિયર,

મધ્યપ્રદેશના ગ્વાલિયરથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પતિએ સરકારને તેની પત્નીથી રક્ષણ માટે અપીલ કરી છે. ગ્વાલિયરના રહેવાસી અમિત કુમાર સેનનો આરોપ છે કે, તેમની પત્નીના અનેક બોયફ્રેન્ડ છે અને તેમાંના એક સાથે તે લિવ-ઈનમાં રહે છે. જ્યારે, અમિતે આ વાતનો વિરોધ કર્યો ત્યારે પત્નીના બોયફ્રેન્ડે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

ગ્વાલિયરના મેંહદી સૈયદ વિસ્તારનો રહેવાસીએ ફરિયાદ કરી છે કે, લગ્ન બાદ પણ તેમની પત્નીના અનેક બોયફ્રેન્ડ છે. હાલમાં તે રાહુલ બાથમ નામના વ્યક્તિ સાથે લિવ-ઈનમાં રહે છે અને નાના દીકરાને પણ પોતાની સાથે લઈ ગઈ છે. અમિતે કહ્યું કે, પત્ની અને તેના બોયફ્રેન્ડે મળીને તેમના મોટા દીકરા હર્ષની હત્યા કરાવી દીધી હતી. 

અમિતની અનેક પોલીસ ફરિયાદ બાદ પણ આ કેસમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહતી. ડ્રમ કેસ બાદ ડરથી થથરી રહેલા અમિતે ગ્વાલિયરના ફૂલબાગ વિસ્તારમાં મુખ્યમંત્રી મોહન યાદવના પોસ્ટરની નીચે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. તેણે સીએમને વિનંતી કરી છે કે, આ કેસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેની પણ હત્યા થઈ જશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર