રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય20 માર્ચ, 2025| Super Admin

માતા વૈષ્ણો દેવી મંદિરમાં એક મહિલા પાસેથી લોડેડ પિસ્તોલ મળી આવતા પોલીસ ધરપકડ કરી

માતા વૈષ્ણો દેવી મંદિરમાં એક મહિલા પાસેથી લોડેડ પિસ્તોલ મળી આવતા પોલીસ ધરપકડ કરી

(જી.એન.એસ) તા. 19

કટરા,

જમ્મુ અને કાશ્મીરના પહાડો પર બિરાજમાન માતા વૈષ્ણો દેવી મંદિરમાં એક મહિલા પાસેથી લોડેડ પિસ્તોલ મળી આવતા પોલીસે તાત્કાલિક ધોરણે તેની ધરપકડ કરી લીધી હતી. આ મહિલાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તે દિલ્હીની રહેવાસી છે. તે દર્શન કરવા માટે મંદિરમાં પહોંચી છે.

આ મામલે પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ FIR નોંધી છે. હવે આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપી મહિલા કોઈ મોટા ષડયંત્રનો ભાગ છે કે નહીં કે પછી તે પોતે આ કાવતરામાં સામેલ છે? પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આવી જ એક ઘટનામાં ઉત્તર પ્રદેશના યાત્રાળુ સંજય સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સોમવારે ઈમારત નજીક તેની બેગમાંથી 2 કારતૂસ મળી આવ્યા હતા. તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ બાબતે પોલીસના જણાવ્યા મુજબ આરોપી મહિલાની ઓળખ જ્યોતિ ગુપ્તા તરીકે થઈ છે. એક સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હીની એક મહિલા યાત્રાળુ પાસેથી લોડેડ પિસ્તોલ મળી આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે આ માહિતી આપતાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે 14-15 માર્ચની રાત્રે, જ્યોતિ ગુપ્તાને ‘ભવન’ (ગર્ભગૃહ) નજીક એક ચેકપોઈન્ટ પર હથિયાર અને 6 રાઉન્ડ સાથે પકડવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે જ્યોતિ ગુપ્તા પાસેથી મળેલી બંદૂકનું લાઈસન્સ થોડા વર્ષો પહેલા સમાપ્ત થઈ ગયું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર