રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા17 જાન્યુઆરી, 2026| Super Admin

રબારી સમાજમાં સામાજિક રીત-રીવાજમાં સુધારો લાવી શિક્ષણ તરફ આગળ વધવા હાકલ

રબારી સમાજમાં સામાજિક રીત-રીવાજમાં સુધારો લાવી શિક્ષણ તરફ આગળ વધવા હાકલ
ડીસાના આસેડામાં રબારી સમાજના મહાસંમેલન અંગે બેઠક સામાજિક બંધારણ મહાસંમેલન બેઠકમાં 30 થી વધુ ગામના આગેવાનો જોડાયા રબારી સમાજ સામાજિક બંધારણ મહાસંમેલન અંતર્ગત રબારી સમાજના 30 થી વધુ ગામના આગેવાનો અને યુવાનોની બેઠક શનિવારે ડીસા તાલુકાના આસેડા ગામે મળી હતી. જેમાં વર્ષો જુના કુરીવાજોને નાબુદ કરી નવા બંધારણ થકી સમાજને સંગઠિત અને શિક્ષણ તરફ વાળવા માટે નેમ વ્યક્ત કરવામાં આવી હતી. રબારી સમાજના બન્ને મોભી આગેવાન, ભામાશા ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ડૉ.સંજય દેસાઈ, સંસ્થાના પ્રમુખ રેવાભાઈ દેસાઈ, ડી.કે.દેસાઈ, નરસિંહભાઈ દેસાઈ સહિતના આગેવાનોની ઉપસ્થિતમાં સામાજિક બંધારણ અંગે બેઠક યોજાઈ હતી. જેમાં રબારી સમાજમાં સામાજિક પ્રસંગોમાં થતાં ખોટા ખર્ચાઓ ઉપર કાપ મુકીને સમાજ સુધારણા તેમજ સમાજના દિકરા- દિકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધે તે માટેના પ્રયાસો હાથ ધરવા અપિલ કરવામાં આવી હતી.  કુરીવાજો ને નેસ્ત નાબુદ કરાશે: ધારાસભ્ય રબારી સમાજમાં દિવસે દિવસે કુરીવાજોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રબારી સમાજને કુરીવાજમાંથી બહાર લાવી ખોટા ખર્ચા થતાં સમાજમાંથી કુરીવાજોને તિલાંજલી આપી કુરીવાજોને નેસ્ત નાબુદ કરવામાં આવશે તેમ ધારાસભ્ય માવજી દેસાઈએ જણાવ્યું હતું.  

સંબંધિત સમાચાર