ગુજરાતમાં માર્ગ સુરક્ષા માસની ઉજવણીમાં રોડ ઉપર સર્જાતા અકસ્માતો ને અટકાવવા અને વાહન તાલુકો જનજાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણના પર્વમાં પતંગના દોરીથી દ્વિ-ચક્રીય વાહન ચાલકોના ગળા કપાઈ જવાના કિસ્સાઓ બનતા હોય છે જેને લઈને બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.જાડેજા અને પાલનપુર શહેર ટ્રાફિક પી.એસ.આઇ એચ.પી. દેસાઈની ટીમે પાલનપુર શહેરમાં દ્વિ-ચક્રીય વાહન ચાલકોને પતંગની દોરીથી બચાવ માટે તેમના વાહનના આગલા ભાગે સેફ્ટીગાર્ડ લગાવી આપ્યા હતા. અને વાહન ચાલકોને યોગ્ય રીતે હેલ્મેટ પહેરી વાહન ચલાવવું અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સૂચન કરવામાં આવ્યા હતા.
પાલનપુરમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને સેફ્ટી ગાર્ડ લગાવાયા

બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ અને પાલનપુર શહેર ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા દ્વિ-ચક્રીય વાહન લઇને જતા લોકોને પતંગની દોરીથી બચાવવા માટે સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા.
ગુજરાતમાં માર્ગ સુરક્ષા માસની ઉજવણીમાં રોડ ઉપર સર્જાતા અકસ્માતો ને અટકાવવા અને વાહન તાલુકો જનજાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણના પર્વમાં પતંગના દોરીથી દ્વિ-ચક્રીય વાહન ચાલકોના ગળા કપાઈ જવાના કિસ્સાઓ બનતા હોય છે જેને લઈને બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.જાડેજા અને પાલનપુર શહેર ટ્રાફિક પી.એસ.આઇ એચ.પી. દેસાઈની ટીમે પાલનપુર શહેરમાં દ્વિ-ચક્રીય વાહન ચાલકોને પતંગની દોરીથી બચાવ માટે તેમના વાહનના આગલા ભાગે સેફ્ટીગાર્ડ લગાવી આપ્યા હતા. અને વાહન ચાલકોને યોગ્ય રીતે હેલ્મેટ પહેરી વાહન ચલાવવું અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સૂચન કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં માર્ગ સુરક્ષા માસની ઉજવણીમાં રોડ ઉપર સર્જાતા અકસ્માતો ને અટકાવવા અને વાહન તાલુકો જનજાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણના પર્વમાં પતંગના દોરીથી દ્વિ-ચક્રીય વાહન ચાલકોના ગળા કપાઈ જવાના કિસ્સાઓ બનતા હોય છે જેને લઈને બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.જાડેજા અને પાલનપુર શહેર ટ્રાફિક પી.એસ.આઇ એચ.પી. દેસાઈની ટીમે પાલનપુર શહેરમાં દ્વિ-ચક્રીય વાહન ચાલકોને પતંગની દોરીથી બચાવ માટે તેમના વાહનના આગલા ભાગે સેફ્ટીગાર્ડ લગાવી આપ્યા હતા. અને વાહન ચાલકોને યોગ્ય રીતે હેલ્મેટ પહેરી વાહન ચલાવવું અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સૂચન કરવામાં આવ્યા હતા.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાબનાસકાંઠા RTOની કડક કાર્યવાહી: બે દિવસમાં 300 ચલણ ફાટ્યા અને 26 વાહનો ડીટેઈન
3 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં તંત્રની મોટી કાર્યવાહી: સુરક્ષાના નિયમોના ભંગ બદલ સુરમંદિર થિયેટર સીલ
3 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠામાં અછતના એંધાણ: સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને રજૂઆત કરી
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ૧૨ વિસ્તારોમાં ખુલ્લામાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ જાહેર
3 દિવસ પહેલા