રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા12 ડિસેમ્બર, 2025| Super Admin

કડીની યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવા મામલે આરોપીના જામીન નામંજૂર

કડીની યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવા મામલે આરોપીના જામીન નામંજૂર

મહેસાણા જિલ્લાના કડીની યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજારવાની ચકચારી ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી હતી. બનાવના પગલે પરિવારને જાણ થતા પોલીસ ફરિયાદની સાથે સાથે કોર્ટમાં કેસ ચાલી જતાં મહેસાણા સેસન્સ કોર્ટ દ્વારા આરોપીની જામની અરજી ફગાવી દેવામાં આવી છે. સમગ્ર બનાવની વિગત જોવા જઈએ તો ભોગ બનનાર યુવતી અને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર યુવકની એક સામાજિક પ્રસંગમાં ઓળખાણ થયા બાદ સોશિયલ મીડિયાથી પ્રભાવિત થઈને એકબીજાની નજીક આવ્યા હતા. જે બાદ બન્નેય વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવક દ્વારા યુવતીને લગ્ન કરવાની લાલચ આપી યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતું હતું. જેની જાણ થતા યુવતીના પરિવારે આ મામલે બાવલું પોલીસ સ્ટેશનમાં સેનમાં ક્રિષ્ના સંદીપભાઈ સામે ફરિયાદ નોંધાઈ હતી. જોકે આ કેસમાં પોલીસ ધરપકડથી બચવા મુકાયેલ આગોતરા જામીન અરજીને સરકારી વકીલ પરેશકુમાર કે.દવેની દલીલ આધારે ફગાવાઈ દેવામાં આવી છે.    

સંબંધિત સમાચાર