રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાજકારણ6 જૂન, 2026| Super Admin

અન્નામલાઈની નવી પાર્ટીમાં 10 કલાકમાં 10 લાખ લોકો જોડાયા

અન્નામલાઈની નવી પાર્ટીમાં 10 કલાકમાં 10 લાખ લોકો જોડાયા

દક્ષિણ ભારતના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા અને અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ આઈપીએસ અધિકારી કે. અન્નામલાઈએ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ પોતાની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી દીધી છે. ખાસ વાત એ છે કે, લોન્ચિંગની સાથે જ અન્નામલાઈની આ નવી સફરને જનતાનો અભૂતપૂર્વ અને ઐતિહાસિક પ્રતિસાદ મળ્યો છે. અન્નામલાઈએ દાવો કર્યો છે કે તેમની નવી પાર્ટી ‘ઇધુ નમ્મા ઇયક્કમ’ લોન્ચ થયાના માત્ર ૧૦ કલાકની અંદર જ ૧૦ લાખથી વધુ લોકો આ આંદોલન સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને જોડાઈ ચૂક્યા છે. અન્નામલાઈએ તેને સામાન્ય જનતાનું આંદોલન ગણાવ્યું છે. બીજી તરફ, અન્નામલાઈના સમર્થનમાં તમિલનાડુ ભાજપમાં પણ મોટો ભૂકંપ આવ્યો છે. પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ કરુ નાગરાજન સહિત અનેક સ્થાનિક નેતાઓએ ભાજપમાંથી રાજીનામું આપીને અન્નામલાઈને ખુલ્લું સમર્થન જાહેર કરી દીધું છે. અન્નામલાઈએ સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી વર્ષ ૨૦૩૧ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી સંપૂર્ણ તાકાત સાથે લડશે. તેમણે આ માટે ‘We The Leaders’ નામથી એક ડિજિટલ પ્લેટફોર્મ અને સંસ્થાની પણ સ્થાપના કરી છે.

અન્નામલાઈ IPS અધિકારી, છ વર્ષ ભાજપમાં રહ્યા
અન્નામલાઈ કર્ણાટક કેડરના IPS અધિકારી રહ્યા છે. નોકરી છોડીને 2020માં ભાજપ સાથે જોડાયા. પાર્ટીએ પહેલા પ્રદેશ ઉપાધ્યક્ષ અને પછી અધ્યક્ષ બનાવ્યા. તેમણે તમિલનાડુમાં ભાજપને મજબૂતી આપી. તેઓ આક્રમક રાજનીતિને કારણે લોકપ્રિય થયા. રાજ્ય પ્રમુખ પદ પરથી હટાવવામાં આવતા અને AIADMK સાથે ભાજપના ગઠબંધનથી નારાજ હતા.

સંબંધિત સમાચાર