રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા4 ઑગસ્ટ, 2025| Super Admin

અંબાજી પોલીસે 28 જુગારીઓને ઝડપી પાડયા; ચાર લાખનો મુદામાલ જપ્ત

અંબાજી પોલીસે 28 જુગારીઓને ઝડપી પાડયા; ચાર લાખનો મુદામાલ જપ્ત
અંબાજી પોલીસે 28 જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડયા છે, પોલીસને બાતમી મળી તેના આધારે રેડ કરીને તમામ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, પોલીસે જુગારીઓ સામે ગુનો નોંધ્યો છે અને મુદામાલ જપ્ત કર્યો છે. જુગારીઓ મહેસાણાથી જુગાર રમવા માટે આવ્યા હતા અને પોલીસે દરોડા પાડીને તમામને ઝડપી પાડયા છે, પોલીસને બાતમી હતી કે એક સાથે 28 લોકો ધર્મશાળામાં પહોંચ્યા છે અને જુગાર રમી રહ્યાં છે, ત્યારે પોલીસે દરોડા પાડયા અને રૂમમાં જુગારીઓ જુગાર રમતા ઝડપાઈ ગયા હતા, મહેસાણાથી સ્પેશિયલ જુગાર રમવા માટે ધર્મશાળા રાખી હતી અને પોલીસે તમામને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. 4.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના સૂત્રોનું કહેવું છે કે, શ્રાવણિયો જુગાર રમવા માટે લોકો આવતા હોય છે ત્યારે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ઘણી ધર્મશાળાઓમાં બાતમીના આધારે રેડ કરવામાં આવે છે અને જુગાર રમતા હોય તો તેમની ધરપકડ પણ કરવામાં આવે છે.

સંબંધિત સમાચાર