રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | રાધનપુર

રાધનપુર હાઇવે પર રિક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત; ત્રણના મોત

રાધનપુર હાઇવે પર રિક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત; ત્રણના મોત
રાધનપુર-મહેસાણા હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા છે. રીક્ષા અને ટેમ્પો વચ્ચેની આ ટક્કરમાં રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતકોને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો. આ ઘટનાની પોલીસને જાણ કરાતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકોને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલીસ અકસ્માતની ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. ત્રણ લોકોના ઘટના સ્થળે મોત; મહેસાણા હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો. આ ઘટનામાં મૃતકોની ઓળખ થઈ નથી. રાધનપુર સેવાસદન પાસે રીક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયો છે. આ ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા છે. હાલ પોલીસે મૃતદેહના પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર