Community Reaction

દિયોદર તાલુકાના લુદરા ગામની સગીરાની લાશ વાવના દેવપુરા કેનાલ માંથી મળી આવી

સગીરાની લાશ ને પી.એમ અર્થ દિયોદર રેફરલ હોસ્પિટલ લવાઈ; દિયોદરના લુદરા ગામની ગુમ સગીરાનો દેવપુરા નર્મદા કેનાલ માંથી મૃતદેહ મળતા…

અંબાજીમાં ચાની કિટલીના માલિકને અધધ ૮૧,૬૩૪ રૂપિયાનું લાઈટબિલ

માત્ર ૧૧૬ યુનિટના વપરાશ સામે ૮૧,૬૩૪ રૂપિયાનું બિલ આવ્યું; અંબાજી મંદિર પાછળ માન સરોવર નજીક આવેલી એક નાની ચાની કિટલીના…

પાલનપુરના કોઝી વિસ્તારમાં ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરી મચી

પાલનપુરમાં હોસ્પિટલમાં આવેલા કાર ચાલકની કારમાં અચાનક આગ લાગી હતી. જેમાં બેટરી બ્લાસ્ટ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત…

રાધનપુર હાઇવે પર રિક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત; ત્રણના મોત

રાધનપુર-મહેસાણા હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા છે. રીક્ષા અને ટેમ્પો…

પાલનપુરના જનતાનગરમાં યુવકની કરપીણ હત્યા; પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવાના ચક્રો કર્યા ગતિમાન

પાલનપુરના જનતાનગર પાસેના મેદાનમાંથી ગતરાત્રિના સમયે એક મુસ્લિમ યુવકની કરપીણ હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો…

ડીસા નજીક વરણ ગામની સીમની ઝાડીઓમાંથી જીવંત નવજાત શિશુ મળી આવતા ચકચાર

અજાણી માતા વિરુદ્ધ લોકોએ ફીટકાર વરસાવ્યો; ડીસા તાલુકાના વરણ ગામની સીમમાં આવેલી ઝાડીઓમાંથી તાજુ જન્મેલું એક જીવંત બાળક મળી આવતા…

ઊંઝા મલાઈ તળાવની બાજુમાંથી યુવાનની લાશ મળી આવતા ચકચાર

ઊંઝા શહેરમાં આવેલ મલાઈ તળાવ બાજુના નાળામાં કોઈ યુવાનની લાશ મળી હોવાનો કોલ મળતા ઊંઝા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી…

સિધ્ધપુર ના બિલીયા ગામે મોબાઈલ બ્લાસ્ટ થતાં આશાસ્પદ યુવાન મોતને ભેટ્યો

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના બીલીયા ગામે સોમવારે બનેલી મોબાઈલ બ્લાસ્ટની ધટના માં ગામના એક આશાસ્પદ યુવાનનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી…

માસુમ ને પીખી નાખવાની કોશિશ કરનાર યુવાનને પોલીસે ગણતરી ના કલાકોમાં ઝડપી તેનું સરઘસ કાઢયું

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં એક માસુમ ને પીખી નાખવાની કોશિશ મામલે નોધાયેલ ફરિયાદ ના આરોપી યુવાન અસ્લમખાન રસુલખાન બલોચ, મૂળ…

પાલનપુર; ધાણધા ગામે ચાર વર્ષ પહેલા લગ્નમાં ફાયરિંગ કરવા મુદ્દે ફરિયાદ નોંધાઇ

નિવૃત્ત આર્મીમેને લગ્નમા બંદૂક વડે ફાયરીંગ કર્યું હતું તેનો વીડિયો વાયરલ થયો હતો જમ્મુ કાશ્મીરના રામબાન માં પરવાના વાળી બંદૂક…