રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

દિવાળી પહેલા ભેટ: PM મોદીએ સાબરમતીથી બે નવી ટ્રેનોને આપી લીલીઝંડી

દિવાળી પહેલા ભેટ: PM મોદીએ સાબરમતીથી બે નવી ટ્રેનોને આપી લીલીઝંડી

દિવાળીના તહેવાર પૂર્વે ગુજરાતના રેલવે પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને બે નવી ટ્રેનોની ભેટ આપી છે. જેમાં સાબરમતી-વારાણસી એક્સપ્રેસ અને સાબરમતી-મહેસાણા મેમુ ટ્રેનનો સમાવેશ થાય છે. વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ બંને ટ્રેનોને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ નવી ટ્રેન સેવા શરૂ થવાથી ઉત્તર ગુજરાત અને દેશના અન્ય મહત્વપૂર્ણ ભાગો વચ્ચેનું કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. ખાસ કરીને વારાણસી જનારા શ્રદ્ધાળુઓ અને દૈનિક મુસાફરી કરતા નોકરીયાતો તથા વેપારીઓને મોટી રાહત મળશે. તહેવારોની મોસમમાં રેલવે પ્રવાસીઓની વધતી ભીડ વચ્ચે આ સુવિધા અત્યંત ઉપયોગી સાબિત થશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર