રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ9 સપ્ટેમ્બર, 2026| Super Admin

દૈયપ ગામની શાળામાં વિદ્યાર્થિનીના શારીરિક શોષણ મામલે કડક કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર અપાયું

દૈયપ ગામની શાળામાં વિદ્યાર્થિનીના શારીરિક શોષણ મામલે કડક કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર અપાયું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ૯ જુલાઈ ૧૯૪૯ થી સતત વિધાર્થીઓના હિતમાં તથા કાર્યરત વિશ્વનું સૌથી મોટું વિધાર્થી સંગઠન છે. વાવ-થરાદ પંથકના સરહદી વિસ્તારમાં આવેલી માધ્યમિક શાળામાં ધોરણ-11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે શિક્ષક દ્વારા સૃષ્ટિની વિરુધ્ધ અયોગ્ય કૃત્ય કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો અંગે સમાચાર માધ્યમોમાં અહેવાલો પ્રસિદ્ધ થયેલ છે. આ મામલે માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હોવાની પણ માહિતી સામે આવી છે.

જે સમગ્ર નિંદનીય ઘટનાનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરોધ કરે છે. આ પ્રકારની ઘટના અંગે સમાજમાં ભારે ચિંતા અને આક્રોશ જોવા મળી રહ્યો છે. શાળા જેવી પવિત્ર અને સુરક્ષિત જગ્યાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા અને માનસિક સલામતી જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે.

ટેગ્સ:#Vav Tharad

સંબંધિત સમાચાર