રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા18 ડિસેમ્બર, 2024| Super Admin

વીજ તંત્રએ જુદી જુદી ટીમ બનાવી ડ્રાઈવ હાથ ધરી ભીલડી પંથકમાં 4.80 લાખની વીજ ચોરી ઝડપાઈ

વીજ તંત્રએ જુદી જુદી ટીમ બનાવી ડ્રાઈવ હાથ ધરી ભીલડી પંથકમાં 4.80 લાખની વીજ ચોરી ઝડપાઈ

બુધવારે ના રોજ 19 ખેડૂતોને સિંગલ ફેઝ વીજ ચોરી કરવા બદલે દંડ ફટકારવામાં આવ્યો હતો. ભીલડી પંથકમાં વીજ તંત્ર દ્વારા જુદી જુદી ટીમો બનાવીને વીજચોરી મામલે ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં બુધવારે 19 ખેડૂતો ખેડૂતોને વીજચોરી કરવા બદલ દંડ ફટકારી કુલ 4,80 લાખની વીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી. જેથી પંથકના વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. ભીલડી ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચોરી પકડવા માટે ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં અલગ અલગ પાંચ ટીમો બનાવીને ભીલડી પંથકના જુદા જુદા ગામડાઓમાં ખેડૂતોના સિંગલ ફેજના વીજ કનેક્શનો ચેક કરતા 19 ખેડૂતોને રૂપિયા 4.80લાખનો દંડફટકારવામાં આવ્યો હતો. જ્યારે બુધવાર ના રોજ ભીલડી પંથકના ગામોમાં ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચોરી પકડવા માટેની ડ્રાઈવ હાથ ધરવામાં આવી  હતી. જેમાં અલગ અલગ 8.ટીમો બનાવી ભીલડી પંથકના જુદા જુદા ગામડાઓમાં ખેડૂતને સિંગલફેઝના વીજ કનેક્શન ચેક કરતા 19 ખેડૂતોના વીજ જોડાણોમાં વીજચોરી ઝડપાઈ હતી. જેના પગલે વીજચોરી કરતાં પકડાયેલાં ખેડૂતોને અંદાજે રૂપિયા રૂ 4.80લાખનો દંડ ફટકારવામાં આવ્યો  હતો. આમ વીજ તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપ્યો હતો.

સંબંધિત સમાચાર