કાશ્મીર ઘાટી તીવ્ર ઠંડીની અસરમાં આવી ગઈ છે. શ્રીનગર અને કાશ્મીરના અન્ય સ્થળોએ સિઝનની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત હતી. અમરનાથ યાત્રા માટેના બેઝ કેમ્પ પૈકીના એક પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ 3.4 ડિગ્ર...