હાલમાં જ દેશના બે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે. મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને જંગી જીત મળી છે જ્યારે ઝારખંડમાં હેમંત સોરેનની જેએમએમની આગેવાની હેઠળના ગઠબંધનનો વિજય થયો છે....