vegetable trucks

મહેસાણા શહેરમાં શાકભાજીની લારીઓ હટાવવાના મુદ્દે શહેરમાં રેલી નીકળી:આપ અને કોંગ્રેસનું સમર્થન

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા સાગમટે શહેરના કેટલાક વિસ્તારોમાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેવામાં ગતરોજ મોઢેરા ચાર રસ્તા નજીક…