Trident Installation

શંખલપુર ટોડા મંદિરે રૂ.27 લાખના ખર્ચે તૈયાર થયેલ 325 કિલો વજનના 21 ફૂટ ઊંચા ત્રિશૂળની સ્થાપના

મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શંખલપુર ગામે બહુચર માતાજીના પ્રાચીન ટોડા મંદિર ખાતે 325 કિલોગ્રામ તાંબામાંથી તૈયાર કરાયેલું 21 ફૂટ ઊંચા…