Shikhar Dhawan

લિજેન્ડ 90 લીગમાં શિખર ધવનનું શાનદાર પ્રદર્શન, ટીમને મેચ જીતવામાં મદદ કરી

શિખર ધવનની ૫૦ રનની ઇનિંગની મદદથી રાયપુરમાં લિજેન્ડ ૯૦ લીગના ચોથા દિવસે દિલ્હી રોયલ્સે બિગ બોય્સને હરાવ્યું. જ્યારે બીજી મેચમાં…