Sensex rises over 340 points

સ્થાનિક શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 340 પોઈન્ટથી વધુ વધ્યો, નિફ્ટી 24,500 ને પાર, આ મુખ્ય શેરો ચમક્યા

ગુરુવારે તીવ્ર ઘટાડા પછી, સ્થાનિક શેરબજાર વધારા સાથે ખુલ્યું. BSE સેન્સેક્સ સવારે 9:15 વાગ્યે 341.65 પોઈન્ટ વધીને 79457.84 પર ટ્રેડ…