Gujarat Public Transport

ઊંઝા ઉમિયા માતાથી સાળંગપુર નવીન એસટી બસ સેવાનો પ્રારંભ

સવારે 5.30 કલાકે ઉમિયા માતાજી ચોકથી ઉપડશે; ઊંઝા એસટી બસ ડેપો દ્વારા આજથી ઉમિયા માતા સાળંગપુર નવિન બસ સેવાનો પ્રારંભ…