earth tremors

ભૂકંપના જોરદાર આંચકાથી તુર્કીની ધરતી ધ્રુજી ઉઠી

ઉત્તરપશ્ચિમ તુર્કીમાં એક શક્તિશાળી ભૂકંપના આંચકાએ જમીન હચમચાવી નાખી. ભૂકંપ એટલો જોરદાર હતો કે લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા.…