Banaskantha District Headquarters

પાલનપુર શહેરમા છેલ્લા ત્રણ મહિનાથી પડેલા ખાડાથી ત્રસ્ત; ઢોલ વગાડી વિરોધ પ્રદર્શન

કોંગ્રેસના કાર્યકરોએ સુતેલા પાલિકા તંત્રને જગાડવા ઢોલ વગાડી વિરોધ પ્રદર્શન યોજ્યું અકસ્માતોને રોકવા માટે ખાડાઓ પર ચૂનો લગાવીને નિશાનીઓ કરાઇ;…