Agricultural Labourer Complaint

પાટણ; જેસીબી મશીનથી કાદવ દુર કરવા બાબતે થયેલ માથાકૂટમાં સરપંચ સહિત ૧૪ સામે એટ્રોસિટીનો ગુનો નોંધાયો

પાટણ સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામમાં રસ્તા પરનો કીચડ હટાવવાના મુદ્દે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગામના સરપંચ જીવણ…