after November 2025

‘નવેમ્બર 2025 પછી નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી નહીં રહે’, વિધાનસભા ચૂંટણી અંગે પ્રશાંત કિશોરનું મોટું નિવેદન

જન સૂરજ પાર્ટીના વડા અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે આગાહી કરી…