નરેન્દ્રભાઇ આગામી ૨૪ અને ૨૫ ઓગસ્ટે વડનગર અને બેચરાજીની મુલાકાત લેનાર છે તેઓ વડનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદધાટન કરશે.જયારે બેચરાજીમાં મારૂતિ સુઝુકીના પ્લાન્ટને ખુલ્લો મુકનાર છે. પીએમ મોદી રાત્રી રોકાણ ગાંધીનગરના રાજભવનમાં કરશે. ઉપરાંત તેઓ રાજયની પરિસ્થિતિ અંગે આગેવાનો સાથે ચર્ચા પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૨૪-૨૫ ઓગસ્ટે ગુજરાતમાં વડનગર અને બેચરાજીમાં વિવિધ પ્રકલ્પો ખુલ્લા મુકશે

સંબંધિત સમાચાર
મહેસાણાઊંઝામાં આડેધડ લગાવેલ બોર્ડનો કહેર : બોર્ડ તૂટીને ગાડી પર પડ્યું જાનહાનિ ટળી
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણામાં સાયબર ફ્રોડ: નિવૃત્ત આરોગ્ય કર્મચારીને શેરબજારના નામે ચૂનો લગાવી ૧૨.૬૦ લાખ પડાવ્યા
3 દિવસ પહેલા
મહેસાણાઊંઝામાં પોલીસના દરોડા: ફેક્ટરીમાંથી 24 જુગારીઓ રંગેહાથ ઝડપાયા
6 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ઊંઝા મક્તુપુર હાઈવે પર દરોડા, રૂ. 2.46 લાખનો શંકાસ્પદ વરિયાળીનો જથ્થો સીઝ
1 અઠવાડિયા પહેલા
