રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ21 ડિસેમ્બર, 2024| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વ્યાજખોરોની ચુંગલ માથી લોકોને બચાવવા પાટણ એ ડિવિઝન પોલીસે 32 જરૂરિયાત મંદ લોકોને રૂ.38.49 લાખની લોન અપાવી

વ્યાજખોરોની ચુંગલ માથી લોકોને બચાવવા પાટણ એ ડિવિઝન પોલીસે 32 જરૂરિયાત મંદ લોકોને રૂ.38.49 લાખની લોન અપાવી

પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા જરૂરિયાત મંદ લોકો વ્યાજ ખોરોની ચૂંગાલમાં ન ફસાય તે માટે આવા  32 જેટલા જરૂરિયાત મંદ લોકોને રૂ. 38.49 લાખની લોન અપાવતા લોન મેળવનાર લોકો એ પાટણ એ ડિવિઝન પોલીસ ની કામગીરી ને પ્રશંસનીય લેખાવી હતી. પાટણ એ-ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા પાટણ જિલ્લા લીડ બેંકના સહયોગથી 32 લાભાર્થીઓને પોતાનો ધંધો વ્યવસાય કરવા માટે કુલે રૂ. 38.49 લાખની લોન ધિરાણનાં ચેકોનું વિતરણ કરાયું હતું. પાટણ શહેરનાં ભદ્ર વિસ્તારમાં તાલુકા પંચાયતની પાછળ આવેલી ડીવાયએસપીની કચેરી ખાતે ડીવાયએસપી પંડયા, એ ડિવિઝન પીઆઈ સહિત લીડ બેકના અધિકારીની ઉપસ્થિત મા આ ચેક વિતરણ કરવામાં આવ્યાં હતાં.

સંબંધિત સમાચાર