ગુજરાતના અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં કોમી એકતા અને ધાર્મિક સૌહાર્દનું એક અનોખું અને પ્રશંસનીય ઉદાહરણ જોવા મળ્યું છે. સ્થાનિક મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને યુવાનો દ્વારા ગાય પ્રત્યેની આસ્થા અને સન્માનને માન આપી, તેને 'રાષ્ટ્રીય પશુ' જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે મુસ્લિમ સમુદાયના એક પ્રતિનિધિમંડળે સ્થાનિક મામલતદારને રૂબરૂ મળીને એક સત્તાવાર આવેદનપત્ર સુપરત કર્યું છે, જે હાલ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા અને પ્રશંસાનો વિષય બન્યું છે.
અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે ગૌમાતાને 'રાષ્ટ્રીય પશુ' જાહેર કરવા મુસ્લિમ સમાજનું મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

સંબંધિત સમાચાર
અરવલ્લીહિંમતનગરમાં દારૂ ભરેલી રીટ્ઝ કાર ઝડપાઈ: 816 બોટલ સાથે એક ઝડપાયો
5 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં ડ્રગ્સ વિરોધ અભિયાન: 278 કિલો પોષ ડોડા સાથે મોટો જથ્થો ઝડપાયો
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીઈડર કોલેજનો દબદબોઃ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ખો-ખો સ્પર્ધામાં ઈડરની ટીમ ચેમ્પિયન
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીઈડર કોલેજમાં થેલેસેમિયા નિદાન કેમ્પ યોજાયો
2 અઠવાડિયા પહેલા
