રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય20 જાન્યુઆરી, 2025| Super Admin

હમાસે ઇઝરાયલની 3 મહિલા બંધકોને મુક્ત કરી, ગાજામાં યુદ્ધવિરામ પર મોટું અપડેટ

હમાસે ઇઝરાયલની 3 મહિલા બંધકોને મુક્ત કરી, ગાજામાં યુદ્ધવિરામ પર મોટું અપડેટ
ગાઝામાં યુદ્ધવિરામ બાદ હમાસે 3 મહિલા ઈઝરાયેલ બંધકોને મુક્ત કર્યા છે. ઈઝરાયેલની સેનાએ ત્રણેય મહિલાઓને મુક્ત કર્યાની પુષ્ટિ કરી છે. ગાઝા યુદ્ધવિરામ કરાર હેઠળ, હમાસે રવિવારે આ ત્રણ ઇઝરાયેલી બંધકોને રેડ ક્રોસને સોંપ્યા. ત્રણેય મહિલાઓ ઈઝરાયેલ પહોંચી હતી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામના કલાકો બાદ બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. આ ત્રણ બંધક મહિલાઓ ઈઝરાયલ પહોંચી ગઈ છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે બંધકોને ઈઝરાયેલ પરત ફરવાની પુષ્ટિ કરી છે. બંધકોની માતાઓ તેમને મળવા રાહ જોઈ રહી હતી. અગાઉ કતાર સંચાલિત મીડિયા સંસ્થા 'અલ જઝીરા'ના ફૂટેજમાં મુક્ત કરાયેલા બંધકોને ઉપાડી જતા જોવા મળ્યા હતા. તેમની આસપાસ મોટી ભીડ હતી, જેમાંથી ઘણા તેમના ફોન પકડીને વીડિયો બનાવી રહ્યા હતા. વાહનોની સાથે લીલા હમાસ હેડબેન્ડ પહેરેલા સશસ્ત્ર માણસો હતા કારણ કે તેઓ હજારોની સંખ્યામાં બેકાબૂ ભીડથી કારને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. ત્રણેયને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવશે.

સંબંધિત સમાચાર