રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મનોરંજન7 નવેમ્બર, 2024| Super Admin

બોલીવુડ ના કલાકાર ગોવિંદા ની ધર્મપત્ની અને રોમા માણેક અંબાજી દર્શને પહોચ્યા

બોલીવુડ ના કલાકાર ગોવિંદા ની ધર્મપત્ની અને રોમા માણેક અંબાજી દર્શને પહોચ્યા

લાભ પાંચમ ને લઇ અંબાજી માં ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી એટલુંજ નહિ આમતો ભાઈ બીજ ના દિવસે અનેક ફિલ્મ કલાકારો અંબાજી દર્શને આવવાની એક પરંપરા જોવા મળતી હતી પણ એ પરંપરા તૂટી જતા હવે આ વખતે લાભપાંચમ થી નવી પરંપરા શરુ થાય તેવું જોવા મળી રહ્યું છે. ગુજરાતી ફિલ્મ જગત ની એક્ટ્રેસ રોમા માણેક તેમજ હિન્દી ફિલ્મ જગતના મોટા ગજાના કલાકાર કહેવાતા ગોવિંદા ની ધર્મપત્ની સુનિતા માતાજી ના દર્શાનર્થે પહોંચ્યા હતા ત્યાં ચાચરચોક માં મંદિર ના વહીવટદાર ધ્વરા ખેસ પહેરાવી આ બંને કલાકારો ન સન્માન કરાયું હતું. 

ત્યાર બાદ અંબાજી મંદિર માં માતાજી ને નતમસ્તક થઇ માતાજી ના આશીર્વાદ મેળવ્યા હતા જોકે અંબાજી માં પહોંચેલા ફિલ્મ સ્ટાર ગોવિંદા ની ધર્મપત્ની સુનિતાજી એ જણાવ્યું હતું કે મારા દીકરા ની ફિલ્મ શરુ થઇ રહી છે અને તે પિક્ચર સુપર હિટ થાય તે માટે પૂજા કરવા આવી છું સાથે જણાવ્યું હતું કે મારો દિકરો પોતાના પિતા કરતા પણ મોટો એક્ટર બને તેવી કામના કરી હતી અને તેની પિક્ચર સુપર ડુપર થશે ત્યારે ફરી અંબાજી માં આવી માતાજી ને ધજા ચઢાવવાનો પ્રણ લીધા હોવાનુ સુનિતાજી (ફિલ્મ સ્ટાર ગોવિંદા ની ધર્મ પત્ની)મુંબઈ એ જણાવ્યુ હતુ. જોકે આ પ્રંસગે રોમા માણેકે જણાવ્યું હતું કે માતાજી તમામ ની મનોકામના પૂર્ણ કરે સૌ નું કલ્યાણ થાય તેવી અપેક્ષા સાથે રોમા માણેક અને ફિલ્મ સ્ટાર ગોવિંદા નિ ધર્મપત્ની સુનિતાજી એ માતાજી ના મંદિર ના શિખરે ધજા પણ ચઢાવી રોમા માણેક (ફિલ્મ કલાકાર)મુંબઈ હોવાનુ જણાવ્યું હતું

સંબંધિત સમાચાર