રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય20 જાન્યુઆરી, 2025| Super Admin

અમેરિકાના વોશિંગ્ટનમાં ફાયરિંગ, હૈદરાબાદના યુવકને ગોળી વાગતા મોત

અમેરિકાના વોશિંગ્ટનમાં ફાયરિંગ, હૈદરાબાદના યુવકને ગોળી વાગતા મોત
અમેરિકાના વોશિંગ્ટનમાં ફાયરિંગની ઘટનામાં હૈદરાબાદના એક યુવકનું મોત થયું છે. મૃતકનું નામ રવિતેજ છે, જે હૈદરાબાદના આરકે પુરમનો રહેવાસી હતો. રવિતેજ માર્ચ 2022 માં અમેરિકા ગયો હતો અને માસ્ટર્સ પૂર્ણ કર્યા પછી નોકરીની શોધમાં હતો. આ ઘટના બાદ હૈદરાબાદમાં રવિતેજના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અમેરિકામાં ગોળીબારની આવી ઘટનાઓ સામાન્ય છે. આ રીતે અહીં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં પણ તેલંગાણાના ખમ્મમ જિલ્લાના એક યુવકની શિકાગોના ગેસ સ્ટેશન પર બદમાશોએ ગોળી મારીને હત્યા કરી હતી. યુવક ત્યાં નોકરી કરતો હતો. મૃતકની ઓળખ સાંઈ તેજા નુકારાપુ (22) તરીકે થઈ હતી. ભારતીય વિદ્યાર્થીનું મોત આ પહેલીવાર નથી કે જ્યારે અમેરિકામાં કોઈ ભારતીયનો જીવ ગયો હોય. સાંઈ તેજા નુકારપૂ પહેલા ગયા વર્ષે જૂન મહિનામાં આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લાના રહેવાસી 32 વર્ષીય વિદ્યાર્થી દાસારી ગોપીકૃષ્ણનું અમેરિકાના એક સુપરમાર્કેટમાં ગોળીબારમાં મોત થયું હતું. ગોપીકૃષ્ણ સારી આજીવિકાની શોધમાં અમેરિકા ગયા હતા અને ત્યાં એક સુપરમાર્કેટમાં કામ કરતા હતા. ફાયરિંગ વખતે કાઉન્ટર પર દશારી ગોપીકૃષ્ણ હાજર હતા.

સંબંધિત સમાચાર