છેલ્લા કેટલાક સમયથી ભારત અને વિશ્વના અન્ય દેશોમાં ભૂકંપની ઘટનાઓ વધી રહી છે. વારંવાર આવતા ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ છે. મ્યાનમાર અને અફઘાનિસ્તાન સહિત અનેક દેશોમાં ભૂકંપમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન, ભારતની રાજધાની દિલ્હીમાં હવે ભૂકંપના આંચકા અનુભવાયા છે.
ગુજરાત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
રાજધાની દિલ્હીમાં ભૂકંપના આંચકા, જાણો કેટલી હતી તીવ્રતા

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
ગુજરાતઓનલાઈન મેપના પર ભરોષો કરવો મોંઘો સાબિત થયો, ટ્રક અંડરપાસમાં ફસાઈ ગયું
5 કલાક પહેલા
ગુજરાતઅમદાવાદમાં બે મુસ્લિમ યુવાનો ખોટા બહાના હેઠળ ગરબા પંડાલમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ઝડપાયા
7 કલાક પહેલા
ગુજરાતસુરતમાં બાળકો અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો ગંભીર મામલો
1 દિવસ પહેલા
ગુજરાતગાંધીનગરમાં ભાજપ ફરી નંબર 1 બન્યું
2 દિવસ પહેલા
