રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ24 મે, 2025| Super Admin

સરસ્વતી તાલુકા માંથી પસાર થતી રૂ.૧૨૮ લાખના ખર્ચે રિનોવેશન કરેલ નહેરની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી

સરસ્વતી તાલુકા માંથી પસાર થતી રૂ.૧૨૮ લાખના ખર્ચે રિનોવેશન કરેલ નહેરની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના હૈદરપુરા ગામે દાંતીવાડા ગઢ શાખા નહેરની ૧૨ એલ ડિસ્ટ્રિબ્યુટરીનું ૧૨૮ લાખના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હોઇ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના કેબિનેટમંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ગતરોજ નહેરના રિનોવેશનની કામગીરીના સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેઓએ આ નહેર ટુંક સમયમાં શરૂ થાય તે માટે જરૂરી સૂચના આપી હતી. શિયાળામાં આ નહેરમાં પાણી છોડવાનું હોય વિસ્તારના ૪૦૦ હેક્ટર જમીનને સિંચાઈના પાણીનો લાભ મળશે. જિલ્લામાં પીવાના અને સિંચાઈના પાણીની સુવિધા સુનિશ્ચિત થાય તે માટે મંત્રીએ વિવિધ પ્રોજેક્ટોની પણ સમીક્ષા કરી.જેમાં મંત્રીએ હૈદરપુરા ગામે સ્થળ પર જઈ કામગીરીની સમીક્ષા કરી. મરામત, મિકેનિકલ વર્ક સહિતની વિગતો જિલ્લા અધિકારીઓ પાસેથી મેળવી કામગીરીમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે અધિકારીઓને સુચના આપી હતી.

સંબંધિત સમાચાર