Dantiwada Garh Branch Canal

સરસ્વતી તાલુકા માંથી પસાર થતી રૂ.૧૨૮ લાખના ખર્ચે રિનોવેશન કરેલ નહેરની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના હૈદરપુરા ગામે દાંતીવાડા ગઢ શાખા નહેરની ૧૨ એલ ડિસ્ટ્રિબ્યુટરીનું ૧૨૮ લાખના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હોઇ…