રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય28 માર્ચ, 2025| Super Admin

કર્ણાટક મિલ્ક ફેડરેશન મોટો નિર્ણય; દૂધના ભાવમાં પ્રતિ લિટરે સીધો 4રૂ.નો વધારો

કર્ણાટક મિલ્ક ફેડરેશન મોટો નિર્ણય; દૂધના ભાવમાં પ્રતિ લિટરે સીધો 4રૂ.નો વધારો

(જી.એન.એસ) તા. 27

બેંગલુરુ,

દક્ષિણ ભારતના સૌથી મોટા રાજ્યોમાંના એક એવા કર્ણાટકમાં મિલ્ક ફેડરેશન દ્વારા તેની બ્રાન્ડ નંદિની હેઠળ વેચાતા દૂધના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી હતી.

કર્ણાટક રાજ્ય સરકારે દૂધના ભાવમાં વધારો કરીને રાજ્યની જનતાને મોટો ઝટકો આપ્યો છે. દૂધના ભાવમાં થયેલા વધારાનો ફટકો ઉગાડી તહેવારની ઉજવણી કરતા રાજ્યના લોકોને પડ્યો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નેતૃત્વમાં મળેલી કેબિનેટની બેઠકમાં નંદિની દૂધના ભાવમાં પ્રતિ લિટર ચાર રૂપિયાના વધારાને મંજૂરી આપવામાં આવી છે.સુધારેલા ભાવ શુક્રવારથી લાગુ થશે. ખાસ વાત એ છે કે નંદિની દૂધનું સૌથી સસ્તું એક લિટરનું પેકેટ 48 રૂપિયાનું થઈ ગયું છે. અને સૌથી મોંઘું પેકેટ 60 રૂપિયાનું થઈ ગયું છે. આ પહેલીવાર છે જ્યારે નંદિની દૂધ 60 રૂપિયા પ્રતિ લિટર થયું છે.

સુધારેલા ભાવ શુક્રવારથી લાગુ થશે. ખાસ વાત એ છે કે નંદિની દૂધનું સૌથી સસ્તું એક લિટરનું પેકેટ 48 રૂપિયાનું થઈ ગયું છે. અને સૌથી મોંઘું પેકેટ 60 રૂપિયાનું થઈ ગયું છે. આ પહેલીવાર છે જ્યારે નંદિની દૂધ 60 રૂપિયા પ્રતિ લિટર થયું છે. 54 રૂપિયામાં ઉપલબ્ધ ગ્રીન સ્પેશિયલની કિંમત શુક્રવારથી 58 રૂપિયા પ્રતિ લિટર થવા જઈ રહી છે. સામાન્ય લીલા દૂધના એક પેકેટની કિંમત 52 રૂપિયા છે, જે શુક્રવારથી 56 રૂપિયા પ્રતિ લિટર થઈ જશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર