રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય13 માર્ચ, 2025| Super Admin

ભાજપ દ્વારા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે અભિનેત્રીની જૂના ફોટા જાહેર કરવામાં આવ્યા

ભાજપ દ્વારા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે અભિનેત્રીની જૂના ફોટા જાહેર કરવામાં આવ્યા

કર્ણાટકમાં ગોલ્ડ સ્મગલિંગ કેસમાં રાજકારણ ગરમાયું

(જી.એન.એસ) તા. 13

બેંગલુરુ,

ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ફરી એકવાર કર્ણાટકમાં રાજકારણ ગરમાયું છે, કન્નડ અભિનેત્રી રાન્યા રાવ ફરી એકવાર સોનાની દાણચોરીના કેસમાં ચર્ચામાં આવી છે. ભાજપના નેતા અમિત માલવિયાએ હવે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા અને ગૃહ પ્રધાન જી પરમેશ્વરા સાથે અભિનેત્રીની જૂની તસવીર શેર કરી છે. અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર ફોટો શેર કર્યો અને લખ્યું કે હવે દાણચોરીનો આ મામલો મુખ્યમંત્રીના ઘર સુધી પહોંચી ગયો છે. તસ્વીરમાં સીએમ સિદ્ધારમૈયા અને જી પરમેશ્વર નજરે પડે છે. તેમણે આગળ લખ્યું કે એ રમુજી છે કે કોંગ્રેસના સીએમ ઇન વેઇટિંગ ડીકે શિવકુમાર તેમના રાજકીય જોડાણોનો ઇનકાર કરી રહ્યા છે. આ સાથે તેમણે કોંગ્રેસ ગોલ્ડ ફિલ્ડ શબ્દો હેશટેગ કર્યા છે.

આ મામલે મંગળવારે કોંગ્રેસના ધારાસભ્ય રિઝવાન અરશદનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર સાથે સંકળાયેલ કોઈ કોંગ્રેસી વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ નથી. આ કેસની તપાસ CBI કરી રહી છે, આ એજન્સી કેન્દ્ર સરકાર હેઠળ આવે છે. તપાસમાં બધુ સ્પષ્ટ થશે કે ગુનેગાર કોણ છે? તેમણે કહ્યું હતું કે, ભાજપ આ મામલે રાજનીતિ કરી રહી છે, એક મંત્રી આવી બાબતમાં કેવી રીતે સામેલ થઈ શકે?

કર્ણાટકના અધિક મુખ્ય સચિવ ગૌરવ ગુપ્તાને પણ આ મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. સીએમ સિદ્ધારમૈયાએ તેમની પાસેથી એક અઠવાડિયામાં રિપોર્ટ માંગ્યો છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ અભિનેત્રીની બેંગલુરુ એરપોર્ટ પર દાણચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમના સાવકા પિતા કર્ણાટકમાં પોલીસ મહાનિર્દેશક કક્ષાના અધિકારી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર