રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય12 માર્ચ, 2025| Super Admin

છત્તીસગઢના ભિલાઈમાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘરેમાંથી બહાર નીકળતા સમયે અધિકારીઓ પર હુમલો

છત્તીસગઢના ભિલાઈમાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘરેમાંથી બહાર નીકળતા સમયે અધિકારીઓ પર હુમલો

(જી.એન.એસ) તા. 11

ભિલાઈ,

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘરેમાંથી તપાસ બાદ ઈડીના અધિકારીઓની ટીમ બહાર નીકળી રહી હતી ત્યારે ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઇડી ના દરોડા દરમિયાન ભૂપેશ બઘેલના સમર્થકો વિરોધ કરતા જોવા મળ્યા હતા. અને જ્યારે દરોડા પછી ટીમ બહાર આવી રહી હતી ત્યારે લોકોએ તેમના પર હુમલો કર્યો.

આ મામલે સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, ઈડીના અધિકારીઓના વાહનની આગળ અને પાછળ એક મોટો પથ્થર ફેંકવામાં આવ્યો હતો. બઘેલના નિવાસસ્થાનમાંથી એક અધિકારી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ઈડીના વાહન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઈડીની ટીમ સવારે ભુપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલના ઠેકાણા પર શરાબ કૌંભાડ સંબંધિત કેસમાં દરોડા પાડી રહી હતી, જ્યારે મોટી માત્રામાં કેસ મળી આવી હોવાનું માહિતી સામે આવી છે. બઘેલના નિવાસથી સામે આવેલા વીડિયો જોવા મળી રહ્યું છે કે, કેવી રીતે ભૂપેશ બઘેલના સમર્થકો ઈડીના અધિકારીઓની કારને રોકવાની કોશિશ કરી રહ્યા છે. આ દરમિયાન એક બાજુથી કાર પર પથ્થર ફેકવામાં આવ્યો હતો, પરંતુ વાહનને કોઈ નુકસાન થયું નથી તેમજ અધિકારીને પણ કોઈ ઈજા પહોંચી નથી. જો કે, આ હુમલામાં કોઈને ઈજા પહોંચી છે કે નહીં તે વિશે હજુ કોઈ સ્પષ્ટ થયું નથી. પરંતુ ભૂપેશ બઘેલના સમર્થકો કારને રોકતા જોવા મળી રહ્યા છે, જે પછી ત્યા તહેનાત સુરક્ષાકર્મીઓને તેમને હટાવ્યા હતા. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર