રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રમતગમત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

અભિષેક શર્માએ માત્ર 35 બોલમાં સદી ફટકારી

અભિષેક શર્માએ માત્ર 35 બોલમાં સદી ફટકારી

ન્યુઝીલેન્ડ સામે જારી રોમાંચક મુકાબલામાં અભિષેક શર્મા તોફાની બેટિંગ કરી રહ્યા છે. તેમને 15 બોલ્ડ 6 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી ઝડપી અડધી સદી ફટકારી ઇતિહાસ રચી દીધો છે. ન્યુઝીલેન્ડની ધરતી પર સૌથી ઝડપી ફિફટી પુરી કરવાનો રેકોર્ડ હવે અભિષેક શર્માના નામે નોંધાયો છે. જ્યારે 35 બોલમાં શાનદાર સદી ફટકારી છે.

ન્યુઝીલેન્ડ તરફથી ડેરિલ મિશેલે સૌથી વધુ 52 બોલમાં 89 રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. ઓપનર ટિમ સીફર્ટ શરૂઆતમાં આઉટ થયા અને ફક્ત બે રન જ બનાવી શક્યા. ફિન એલને માત્ર 25 બોલમાં 40 રન બનાવ્યા, એક પણ ચોગ્ગા નહીં, પરંતુ પાંચ છગ્ગા ફટકાર્યા. બેવન જેકબ્સ છેલ્લા બેટિંગમાં આવ્યા અને માત્ર 23 બોલમાં 39 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર