રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય23 નવેમ્બર, 2024| Super Admin

આબુરોડ તરફથી આવતી 258 ઘેટાં બકરાં ભરેલી ટ્રક પાલનપુર નજીકથી ઝડપાઈ

આબુરોડ તરફથી આવતી 258 ઘેટાં બકરાં ભરેલી ટ્રક પાલનપુર નજીકથી ઝડપાઈ

કતલખાને જતાં ઘેટાં બકરાનો બાવાવી કાંટ પાંજરાપોળમાં મૂકાયા: ગુરુવારની મોડીરાત્રે જીવદયાપ્રેમી કાર્યકર્તાએ આબુરોડ એક ટ્રકનો પીછો કરી આખરે પાલનપુર પાસે ટ્રક રોકવી તપાસતા 258 ઘેટાં બકરાં મળી આવતા પોલીસને કાર્યવાહી કરાવી બચાવેલ જીવોને કાંટ પાંજરાપોળમાં મૂકાયા બનાસકાંઠા જિલ્લાની સરહદ જાણે ગેરકાયદેસર પશુઓની હેરાફેરીનું મોટું હબ હોય એમ રોજેરોજ ટ્રકોમાં પશુઓની હેરાફેરી થઈ રહી છે અને ક્યારેક જીવદયા પ્રેમી કાર્યકર્તાઓ તો ક્યારેક પોલીસની સતર્કતાથી આવી ગેરકાયદેસનાં પશુઓ ભરીને જતી ટ્રકો ઝડપી પડે છે ત્યારે ગુરુવારની મોડી રાતે આબુરોડ તરફથી એક શંકાસ્પદ ટ્રકમાં ઘેટાં બકરા હોવાની અબુરોડના જીવદયા પ્રેમી માલૂમ થતું તે કાર્યકર્તાએ પોતાના જીવના જોખમે ટ્રકનો પીછો કરતા કરતા પાલનપુર નજીક આવતા સ્થાનિક કાર્યકર્તાઓ સાથે રાખી પાલનપુર તાલુકા પોલીસની મદદ લઈને ટ્રકોને રોકવી હતી. 

તેમાં પોલીસે તપાસ કરતા તેમાં ખીચોખીચ 258 ઘેટાં બકરાં મળી આવ્યા હતા જેથી ટ્રકોને પાલનપુર તાલુકા મથકે લાવીને ધોરણસરની ફરીયાદ દાખલ કરી બચાવે તમામ ઘેટાં બકરાનો ડીસા ખાતે આવેલ કાંટ પાંજરાપોળ લાવવામાં આવ્યા હતા ત્યારે ટ્રકોમાંથી ઘેટાં બકરાનો નીચે ઉતરી જોતા તેમાં 254 જીવતા ઘેટાં બકરાં મળી આવ્યા હતા અને 4 ઘેટાં બકરાં મરણ હાલતમાં મળી આવ્યા હતા.

સંબંધિત સમાચાર