રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
રાષ્ટ્રીય20 જુલાઈ, 2025| Super Admin

ઇન્ડોનેશિયામાં એક પેસેન્જર જહાજમાં ભીષણ આગ લાગી

ઇન્ડોનેશિયામાં એક પેસેન્જર જહાજમાં ભીષણ આગ લાગી

ઇન્ડોનેશિયામાં એક જહાજમાં ભીષણ આગ લાગવાથી 300 થી વધુ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા છે. આ ભયાનક આગનું દ્રશ્ય વીડિયોમાં જોઈ શકાય છે. આગ ખૂબ જ ઝડપથી આખા જહાજને પોતાની ઝપેટમાં લઈ ગઈ છે, જેમાંથી ઉંચી જ્વાળાઓ અને કાળો ધુમાડો સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ સળગતી ફેરીમાંથી 280 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે બાળકો સહિત 18 લોકો ઘાયલ થયા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ગુમ થયા હોવાના પણ અહેવાલ છે. જહાજમાં ભીષણ આગ વચ્ચે, ફસાયેલા મુસાફરો દરિયામાં કૂદવા લાગ્યા. વીડિયોમાં લોકોને દરિયામાં કૂદતા જોઈ શકાય છે. ઇન્ડોનેશિયાના દરિયાકાંઠે એક ફેરીમાં આ આગ લાગી હતી. આ પછી, જહાજમાં સવાર મુસાફરોમાં ભયંકર ગભરાટ ફેલાયો હતો. જહાજમાં રહેલા 280 થી વધુ લોકો પોતાનો જીવ બચાવીને ભાગવામાં સફળ રહ્યા. ગુમ થયેલા લોકોની શોધ ચાલી રહી છે. આ જહાજમાં ૩૦૦ થી ૫૦૦ મુસાફરો હોવાની આશંકા છે. ઘણા લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. જોકે, હજુ સુધી કોઈના મોતની પુષ્ટિ થઈ નથી. અધિકારીઓ અને બચાવ ટીમોએ આગ પર કાબુ મેળવી લીધો છે અને ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. અકસ્માતના કારણની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર