ગત તારીખ 8 મે ના રોજ મધ્યરાત્રીએ વાવ શહેરના તૂરી બારોટ સમાજના માહોલના એક બંધ મકાનમાં મધ્યરાત્રીએ 2.30 કલાકે આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી. મધ્યરાત્રીએ લોકોના ટોળા એકત્રિત થઈ પાણીનો મારો ચલાવ્યો હતો. આ બાબતની જાણ તા.પંચાયતના સદસ્ય ભૂરાજી પથુજી રાજપૂતને થતા મધ્યરાત્રીએ ઘટના સ્થળે પહોંચી ફાયર ફાઇટરને કરી ફાઇટર બોલાવી આગને કાબુમાં લેવાઈ હતી. કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ બંધ મકાન સીતાબેન બારોટનું હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું. આગ બાબતની જાણ જવાબદાર તંત્રને પણ કરાઈ છે. આગથી કોઈ માલ સામાનને નુકશાન પહોંચ્યું હોય તો પીડિત ને સરકારી સહાય મળે તે જનહિતમાં છે.
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
વાવમાં મધ્યરાત્રીએ બંધ મકાનમાં અચાનક ભીષણ આગ ભભૂકી, લોકોમાં મચી દોડધામ

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
વાવ-થરાદધરણીધર તાલુકામાં પાઇપલાઇન ગેરરીતિ: સરપંચ સંગઠન દ્વારા કલેકટરને રજૂઆત
2 દિવસ પહેલા
વાવ-થરાદસરહદી વાવ અને સુઇગામ વિસ્તારમાં વીજળીના ધાંધિયા!
2 દિવસ પહેલા
વાવ-થરાદથરા ખાતે ધી થરા વિભાગ નાગરિક શરાફી સહકારી મંડળીમાં નાણાકીય ગેરરીતિની આશંકા !
5 દિવસ પહેલા
વાવ-થરાદદિયોદર સરકારી હોસ્પિટલમાં ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ મળવાના મુદ્દે તંત્ર હરકતમાં!
1 અઠવાડિયા પહેલા
