રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત4 જૂન, 2025| Super Admin

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગાંધીનગર દ્વારા વ્યવસાય લક્ષી કોર્સમાં એડમિશન પ્રવેશ સત્ર- 2025 શરૂ થઈ ગયું છે

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગાંધીનગર દ્વારા વ્યવસાય લક્ષી કોર્સમાં એડમિશન પ્રવેશ સત્ર- 2025 શરૂ થઈ ગયું છે

(જી.એન.એસ) તા. 4

ગાંધીનગર,

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગાંધીનગર સેક્ટર-૧૫ ખાતે પ્રવેશ પત્ર 2025 માટે પ્રવેશ શરૂ થઈ ગયા છે જેમાં સંસ્થાના ખાતે NCVT અને GCVT ની માન્યતા ધરાવતા કુલ 20 વેકેશનલ કોર્સ માટે લાયકાત મુજબ ધોરણ 7 પાસ થી લઈને ધોરણ 10 પાસ સુધી ના ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશેરહેશે.ઓનલાઈન

પ્રવેશ-ફોર્મ(ITIOAS):-ભરવાની વેબસાઈટ itiadmission.gujarat.gov.in છે.

જેની છેલ્લી તા. ૩૦/૦૬/૨૦૨૫ છે.

 આ સંસ્થા ખાતે ચાલતા વ્યવસાયની યાદી મુજબ ટ્રેડના નામો જેમાં NCVT અને GCVT મુજબ

1)કોરમેટોલોજી

2)કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ

3)ડ્રાફ્ટમેન (સિવિલ)

4)ડ્રાઈમેલ (સ્યુલિઓ)

5)ઈલેક્ટ્રીશીયન

6)ઈલેક્ટ્રોનિક્સ મિકેનિક

7)ફીટર

8)હેલ્થ સેનિટરી ઈન્સપેક્ટર

9)ઈન્સ્ટ્રુમેન્ટ મિકેનિક

10)મશીનિષ્ટ

11)મિકેનિક ડીઝલ એન્જીન

12)મિકેનિક મોટર વ્હિકલ

13)મિકેનિક રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનર

14)સુંઈગ ટેકનોલોજી

15)સર્વેયર

16)વેલ્ડર

17)વાયરમેન

18)ટેકનીશીયન ઈલેક્ટ્રોનીક્સ સીસ્ટમ ડિઝાઈન એન્ડ રીપેર

19)આર્મેચર મોટર રિવાઈન્ડીંગ/ કોઈલ વાઈન્ડ

20)ટુ વ્હીલર ઓટો રિપેરીંગ



Source link

સંબંધિત સમાચાર