weather news USA

સેન્ટ્રલ ફ્લોરિડામાં વાવાઝોડું ત્રાટક્યું, લાઇવ પ્રસારણ દરમિયાન ટીવી સ્ટેશન ખોરવાઈ ગયું

સોમવારે સવારે સેન્ટ્રલ ફ્લોરિડામાં એક વાવાઝોડું ત્રાટક્યું હતું, જેના કારણે વ્યાપક નુકસાન થયું હતું અને લેક મેરી વિસ્તારમાં હજારો લોકો…