Vegetable Association

થરાદ શાકમાર્કેટમાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ

વેપારીઓ નારાજ, કાયમી જગ્યા ફાળવવા સરકારને અપીલ થરાદ નગરપાલિકા દ્વારા શહેરમાં આજથી દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.…