Transportation Concerns

પાલનપુરના જગાણા ગામે રેલવે ઓવરબ્રિજ પર ઠેર-ઠેર ગાબડા પડયા

ભારે વાહનોની અવર જવર ધરાવતા બ્રિજ પર ગાબડા પડતા અકસ્માતની ભીતિ તંત્ર દ્વારા સત્વરે બ્રિજ પર સમારકામ કરાવવાની માંગ ઉઠી;…