the party

સાબરકાંઠા; પાલિકામાં પક્ષ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવનાર 9 કાર્યકરોને 6 વર્ષ માટે સસ્પેન્ડ

સાબરકાંઠા જિલ્લામાં આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનારી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ બળવો કરનારા નેતાઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. પ્રદેશ…