The lock broke

પાટણની ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના તાળા તૂટ્યા…

રોકડ સહિત રૂ. ૩૬ હજારનો મુદામાલ ચોરાયો,તમામ ધટના સીસીટીવી કેમેરા કેદ થતાં પોલીસે ડોગ સ્કોડ ની મદદથી તપાસ હાથ ધરી…