the armed forces

સશસ્ત્ર દળોને મજબૂત કરવા માટે અમે કંઈ પણ કરીશું’, સેના, FTA અને બજેટ પર બોલ્યા પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ઇન્ટરવ્યૂમાં બજેટ, એફટીએ, સંરક્ષણ બજેટમાં વધારો અને એમએસએમઇ ક્ષેત્ર માટેના ફાયદાઓ અંગે ઘણી મહત્વપૂર્ણ વાતો કહી…