Team India captaincy news

શુભમન ગિલને 3 વર્ષ સુધી કેપ્ટન રહેવા દો, ભલે આપણે ઈંગ્લેન્ડમાં હારી જઈએ: રવિ શાસ્ત્રી

ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ટીમ મેનેજમેન્ટને શુભમન ગિલને કેપ્ટન તરીકે જાળવી રાખવા વિનંતી કરી છે, ભલે ભારત ઇંગ્લેન્ડ…